Saturday, 24 January 2015

Gaya varas nu Arrieas chalu varshe jama thavathi aa varshe incomtax ma aavi jata kardata mate khas


              જે મિત્રો ને ગયા વર્ષનું એરિયસ ચાલુ વર્ષે જમા થતા તેઓ ઇન્કમટેક્ષ મર્યાદા માં આવી જાય છે તેવા મિત્રો માટે અગત્યના સમાચાર છે. આ મિત્રો ને ઇન્કોમ ટેક્ષ ભરવાનો થતો નથી. જેની માહિતી આ પત્ર જાણવા મળશે...

ખાસ કરી ને જે મિત્રો ૨૦૦૮ ની ભરતી માં લાગ્યા છે કે જેઓનો ફૂલ પગાર નું એરિયસ એપ્રિલ ૨૦૧૪ બાદ જમા થયું હોય તો તેઓ આ વર્ષે ઈન્કમ ટેક્ષ  મર્યાદામાં આવી જાય છે. સરકાર વિચારી રહી છે કે ઇન્કમટેક્ષ મર્યાદા ૨.૫ લાખ થી વધારી ને ૩ લાખ કરવી. પરંતુ આ નિર્ણય નો અમલ થાય ત્યારે થયો કહેવાય. માટે આવા કરદાતા માટે એક અગત્યના સમાચાર છે કે તેઓ એ મેળવેલા  એરીયસનું રીલીફ મળવા પાત્ર છે જેથી ક્યાય રોકાણ કરવું ફરજીયાત નથી. INCOME TAX  ACT 1961 U/S 89 મુજબ એરીયસ એ ગયા વર્ષની રકમ છે. અહી તેનું પ્રૂફ પણ મુકું છું